GAIL India Recruitment 2026: નિવૃત્ત સરકારી કર્મચારીઓ માટે સીધી ભરતી
GAIL India Recruitment 2026: નિવૃત્ત સરકારી કર્મચારીઓ માટે ગેઇલ (ઇન્ડિયા) લિમિટેડમાં સીધી ભરતી, વોક-ઇન ઇન્ટરવ્યુ નમસ્કાર મિત્રો! Gujarat Job Alert પર તમારું સ્વાગત છે. જો તમે અથવા તમારા પરિવારમાં કોઈ વડીલ ગુજરાત સરકારના રેવન્યુ અને એકાઉન્ટ્સ વિભાગમાંથી નિવૃત્ત થયેલા છે, તો તેમના માટે ફરી એકવાર શાનદાર નોકરી મેળવવાની ઉત્તમ તક આવી ગઈ છે. ભારત સરકારની … Read more