AMC AWHCT Recruitment 2026: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 19 વિવિધ જગ્યાઓ પર ભરતી
AMC AWHCT Recruitment 2026: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 19 વિવિધ જગ્યાઓ માટે ભરતી ભારતના સૌપ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરીટેજ સિટી (UNESCO World Heritage City) એવા આપણા અમદાવાદ શહેરના ઐતિહાસિક વારસાને જાળવી રાખવા અને તેના વિકાસ માટે એક મહત્વપૂર્ણ ભરતી જાહેર કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના નેજા હેઠળ કાર્યરત અમદાવાદ વર્લ્ડ હેરીટેજ સીટી ટ્રસ્ટ (AWHCT) … Read more