Surat Rural GRD SRD Bharti 2026: 386 જગ્યાઓ પર સીધી ભરતી
Surat Rural GRD SRD Bharti 2026: સુરત ગ્રામ્ય પોલીસમાં ગ્રામ રક્ષક દળ અને સાગર રક્ષક દળની 386 જગ્યાઓ પર ભરતી નમસ્કાર મિત્રો! Gujarat Job Alert પર તમારું સ્વાગત છે. સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા અને પોલીસ વિભાગ સાથે જોડાઈને સેવા કરવા માંગતા યુવક-યુવતીઓ માટે એક શાનદાર તક આવી ગઈ છે. પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, સુરત ગ્રામ્ય … Read more