LRD Gujarat police constable Call Letter 2026: ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ લેખિત પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ શરૂ

Gujarat Police Constable Call Letter 2026: LRD લેખિત પરીક્ષાના કોલ લેટર ઓજસ પર જાહેર ગુજરાત પોલીસ વિભાગમાં જોડાઈને દેશ અને રાજ્યની સેવા કરવાનું સપનું જોતા લાખો ઉમેદવારો માટે અત્યંત મોટા અને ખુશીના સમાચાર આવી ગયા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) અને લોકરક્ષક ભરતી બોર્ડ (LRD) દ્વારા તાજેતરમાં લેવાયેલી શારીરિક કસોટી (Physical Test) માં પાસ … Read more