AMC Assistant Senior Clerk Recruitment 2026: અમદાવાદમાં 250 જગ્યાઓ પર ક્લાર્કની બમ્પર ભરતી
AMC Assistant Senior Clerk Recruitment 2026: અમદાવાદમાં ગ્રેજ્યુએટ માટે 250 જગ્યાઓ પર બમ્પર ભરતી નમસ્કાર મિત્રો! Gujarat Job Alert ના નવા જોબ આર્ટિકલમાં તમારું હાર્દિક સ્વાગત છે. જો તમે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો અને ખાસ કરીને અમદાવાદ શહેરમાં જ સ્થાયી થઈને શાનદાર કરિયર બનાવવા માંગો છો, તો તમારા માટે એક ખૂબ જ મોટા … Read more