GMRC Metro Recruitment 2026 Apply Online: ગુજરાત મેટ્રોમાં 400+ જગ્યાઓ પર નવી ભરતી
GMRC Metro Recruitment 2026 Apply Online: ગુજરાત મેટ્રોમાં ૪૦૦+ જગ્યાઓ પર સીધી ભરતી 📢 મેટ્રોમાં નોકરી કરવા માંગતા યુવાનો માટે મોટી તક: ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા GMRC Metro Recruitment 2026 Apply Online ની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત અમદાવાદ અને સુરત મેટ્રો પ્રોજેક્ટ માટે સ્ટેશન કંટ્રોલર, કસ્ટમર રિલેશન આસિસ્ટન્ટ (CRA), … Read more