GSSSB Recruitment 2026 | ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ ટેકનિકલ પોસ્ટ માટે ભરતી

GSSSB Recruitment 2026 ગૌણ સેવા પસંદગી મંડળ: નવી ભરતીની સંપૂર્ણ માહિતી Gujarat Job Alert: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા વર્ષ ૨૦૨૬ માટે વિવિધ ટેકનિકલ સંવર્ગોની ભરતીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જે ઉમેદવારો લાંબા સમયથી સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે, તેમના માટે આ એક સુવર્ણ તક છે. નીચે મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારો … Read more