Indian Army Agniveer Recruitment 2026: આર્મી અગ્નિવીર ભરતીની ૨૫,૦૦૦ જગ્યાઓ માટે ઓનલાઈન ફોર્મ શરૂ, જાણો સંપૂર્ણ વિગત

Indian Army Agniveer Recruitment 2026: ભારતીય સેનામાં અગ્નિવીરની ૨૫,૦૦૦ જગ્યાઓ પર બમ્પર ભરતી Indian Army Agniveer Recruitment 2026: દેશની સેવા કરવા ઈચ્છતા અને ભારતીય સેનામાં જોડાવાનું સપનું જોતા યુવાનો માટે ખુશખબર છે. ઇન્ડિયન આર્મી દ્વારા અગ્નિપથ યોજના અંતર્ગત અગ્નિવીરની ૨૫,૦૦૦ જેટલી આશરે જગ્યાઓ માટે ભરતીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટેના ઓનલાઈન ફોર્મ … Read more