GSSSB Staff Nurse Recruitment 2026: ગૌણ સેવા દ્વારા સ્ટાફ નર્સની ભરતી જાહેર, જાણો લાયકાત અને અરજી પ્રક્રિયા

GSSSB Staff Nurse Recruitment 2026: ગૌણ સેવા દ્વારા સ્ટાફ નર્સની ભરતીની સંપૂર્ણ વિગત GSSSB Staff Nurse Recruitment 2026: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકની નિયામક, આયુષની કચેરી હેઠળ સ્ટાફ નર્સ (આયુર્વેદ), વર્ગ-૩ ની કુલ ૯૦ જગ્યાઓ માટે સીધી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જે ઉમેદવારો નર્સિંગ ક્ષેત્રે સરકારી … Read more