SSC Selection Post ભરતી ૨૦૨૬
કુલ જગ્યાઓ: ૨૦૪૯ | ધોરણ ૧૦, ૧૨ અને સ્નાતક પાસ માટે તક
Gujarat Job Alert: સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા ફેઝ-૧૨ હેઠળ વિવિધ ૨૦૦૦ થી વધુ જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી ભારત સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગો માટે છે.
શૈક્ષણિક લાયકાત (Education Qualification)
આ ભરતીમાં અલગ-અલગ પોસ્ટ મુજબ લાયકાત નીચે મુજબ છે:
- મેટ્રિક્યુલેશન: ધોરણ ૧૦ પાસ ઉમેદવારો માટે.
- હાયર સેકન્ડરી: ધોરણ ૧૨ પાસ ઉમેદવારો માટે.
- ગ્રેજ્યુએશન: સ્નાતક પાસ ઉમેદવારો માટે.
પરીક્ષા પદ્ધતિ અને સિલેબસ
પરીક્ષામાં નીચેના ૪ વિષયો પૂછાશે (કુલ ૨૦૦ માર્કસ):
- જનરલ ઈન્ટેલિજન્સ (રીઝનીંગ) – ૫૦ માર્કસ
- જનરલ અવેરનેસ (GK) – ૫૦ માર્કસ
- ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ (ગણિત) – ૫૦ માર્કસ
- ઇંગ્લિશ લેંગ્વેજ – ૫૦ માર્કસ
અગત્યની લિંક્સ
ગૂગલ પર હંમેશા gujaratjobalert.in સર્ચ કરીને સાચી માહિતી મેળવો.