ઇન્ડિયા પોસ્ટ GDS ભરતી ૨૦૨૬
કુલ જગ્યાઓ: ૩૦,૦૦૦+ (આખા ભારતમાં)
Gujarat Job Alert: ભારતીય ટપાલ વિભાગ દ્વારા ગ્રામીણ ડાક સેવક (GDS), BPM અને ABPM ની પોસ્ટ માટે મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં કોઈ પરીક્ષા હોતી નથી, માત્ર મેરિટના આધારે પસંદગી થાય છે.
ભરતીની મુખ્ય માહિતી
| પોસ્ટનું નામ | GDS, BPM, ABPM |
| લાયકાત | ધોરણ ૧૦ પાસ (ગણિત અને અંગ્રેજી સાથે) |
| પસંદગી પ્રક્રિયા | ૧૦મા ધોરણના મેરિટના આધારે (No Exam) |
અગત્યની લિંક્સ
વધુ અપડેટ માટે દરરોજ મુલાકાત લો: gujaratjobalert.in