IBPS RRB Recruitment 2026 | ગ્રામીણ બેંકોમાં ૮,૦૦૦+ ક્લાર્ક અને ઓફિસરની ભરતી

IBPS ગ્રામીણ બેંક ભરતી ૨૦૨૬

કુલ જગ્યાઓ: ૮,૦૦૦+ (Office Assistant & Officers)

Gujarat Job Alert: ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેંકિંગ પર્સનલ સિલેક્શન (IBPS) દ્વારા દેશની વિવિધ પ્રાદેશિક ગ્રામીણ બેંકો (RRB) માં ઓફિસ આસિસ્ટન્ટ (ક્લાર્ક) અને ઓફિસર સ્કેલ-૧, ૨ અને ૩ ની જગ્યાઓ માટે મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

ભરતીની મુખ્ય વિગતો

સંસ્થાનું નામ IBPS (RRB)
લાયકાત કોઈ પણ વિષયમાં સ્નાતક (Graduate)
ગુજરાતમાં બેંકો બરોડા ગુજરાત ગ્રામીણ બેંક, સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક

પરીક્ષા પદ્ધતિ (IBPS RRB)

આ ભરતીમાં પ્રિલિમ્સ અને મેઈન્સ એમ બે તબક્કે પરીક્ષા લેવામાં આવશે. પ્રિલિમ્સમાં માત્ર ગણિત (Maths) અને રીઝનીંગ (Reasoning) પૂછાશે, જે કુલ ૮૦ માર્કસનું રહેશે.

અગત્યની લિંક્સ

હંમેશા સચોટ માહિતી માટે સર્ચ કરો: gujaratjobalert.in

Leave a Comment