AMC આરોગ્ય વિભાગ ભરતી ૨૦૨૬
🔥 કુલ જગ્યાઓ: ૪૫૦+ (SI, MPHW, FHW)
Gujarat Job Alert: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા હેલ્થ વિભાગમાં ખાલી પડેલી વિવિધ જગ્યાઓ ભરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવનાર છે. જે ઉમેદવારોએ ITI નો કોર્સ કર્યો છે તેમના માટે સરકારી નોકરી મેળવવાની આ એક શાનદાર તક છે.
ભરતીની વિગતો અને શૈક્ષણિક લાયકાત
પસંદગી પ્રક્રિયા
- ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા (MCQ આધારિત) ના મેરિટના આધારે કરવામાં આવશે.
- પરીક્ષામાં સામાન્ય જ્ઞાન, ગુજરાતી વ્યાકરણ અને ખાસ કરીને આરોગ્ય અને સ્વચ્છતાને લગતા પ્રશ્નો (વિષયની કામગીરી) પૂછવામાં આવશે.
મહત્વની લિંક્સ
ભરતીના નિયમો અને પરીક્ષાની સંપૂર્ણ તૈયારી માટે રોજ મુલાકાત લો: gujaratjobalert.in