Gujarat University Senior & Junior Clerk Exam Date 2026 | પરીક્ષા તારીખ જાહેર

Gujarat University Clerk Exam Date 2026

ગુજરાત યુનિવર્સિટી સિનિયર અને જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ જાહેર

📢 તાકીદની નોંધ: પ્રિલિમિનરી પરીક્ષા ૧૪ માર્ચ ૨૦૨૬ (શનિવાર) ના રોજ યોજાશે. કોલ લેટર ટૂંક સમયમાં ડાઉનલોડ કરી શકાશે.

📄 પરીક્ષા અંગેની માહિતી

Gujarat Job Alert: ગુજરાત યુનિવર્સિટી દ્વારા એડમિનિસ્ટ્રેટિવ વિભાગ હેઠળ આવતી સિનિયર ક્લાર્ક અને જુનિયર ક્લાર્ક ની જગ્યાઓ માટે લેવાનારી સ્પર્ધાત્મક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. જે ઉમેદવારોએ આ ભરતી (GU/Admin/2025-26) માં ફોર્મ ભર્યા હતા, તેઓ હવે પોતાની પરીક્ષાની તૈયારીઓ તેજ કરી શકે છે.

📌 પરીક્ષાની મહત્વની વિગતો

સંસ્થાનું નામ ગુજરાત યુનિવર્સિટી (Gujarat University)
પોસ્ટનું નામ Senior Clerk & Junior Clerk
પરીક્ષાની તારીખ ૧૪-૦૩-૨૦૨૬ (શનિવાર)
પરીક્ષાનો પ્રકાર Preliminary Test (OMR Based – MCQ)

📝 કોલ લેટર અને પરીક્ષા પદ્ધતિ

  • પરીક્ષા OMR પદ્ધતિથી (MCQ) લેવામાં આવશે.
  • પરીક્ષાનું કેન્દ્ર અને સમયની સચોટ માહિતી ઉમેદવારોના કોલ લેટર (Hall Ticket) માં આપવામાં આવશે.
  • કોલ લેટર ગુજરાત યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઈટ પરથી થોડા દિવસોમાં ડાઉનલોડ કરી શકાશે.

🚀 કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવા?

  1. સત્તાવાર વેબસાઈટ gujaratuniversity.ac.in પર જાઓ.
  2. ત્યાં ‘Career’ અથવા ‘Recruitment’ વિભાગમાં જાઓ.
  3. ક્લાર્ક પરીક્ષાના હોલ ટિકિટ ડાઉનલોડ લિંક પર ક્લિક કરો.
  4. તમારો Application ID અને જન્મતારીખ નાખીને કોલ લેટર ડાઉનલોડ કરો.

Leave a Comment