ગુજરાત પંચાયત વિભાગ ભરતી ૨૦૨૬: લેટેસ્ટ ન્યૂઝ
🔥 મોટી અપડેટ: પંચાયત વિભાગમાં ખાલી જગ્યાઓ ભરવા માટેની હિલચાલ તેજ
Gujarat Job Alert: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) દ્વારા આગામી સમયમાં તલાટી-કમ-મંત્રી અને જુનિયર ક્લાર્કની નવી ભરતી માટેની જાહેરાત કરવામાં આવી શકે છે. સરકાર દ્વારા ખાલી પડેલી જગ્યાઓનો ડેટા મંગાવવામાં આવ્યો છે.
સંભવિત જગ્યાઓ અને વિગતો
- વિભાગ: પંચાયત વિભાગ, ગુજરાત સરકાર
- પોસ્ટ: તલાટી અને જુનિયર ક્લાર્ક
- લાયકાત: ૧૨ પાસ અથવા ગ્રેજ્યુએશન (નવા નિયમો મુજબ)
- પરીક્ષા પદ્ધતિ: સ્પર્ધાત્મક પરીક્ષા (MCQ Based)
તૈયારી કેવી રીતે કરવી?
આ પરીક્ષામાં ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ, ગણિત અને સામાન્ય જ્ઞાન (GK) ના વિષયો ખૂબ જ મહત્વના હોય છે. ઉમેદવારોએ અત્યારથી જ પાયાની તૈયારી શરૂ કરી દેવી જોઈએ.
નોકરીની સાચી માહિતી માટે રોજ જોતા રહો: gujaratjobalert.in