Gujarat Anganwadi Recruitment 2026: આંગણવાડી કાર્યકર અને તેડાગરની ૨૫૦૦+ જગ્યાઓ પર ભરતી
📢 મહિલા ઉમેદવારો માટે મોટી તક:
ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા Gujarat Anganwadi Recruitment 2026 ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આંગણવાડી કાર્યકર અને તેડાગરની ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.
આ આર્ટિકલમાં શું વિગતો છે?
- આંગણવાડી ભરતી ૨૦૨૬ ની મુખ્ય વિગતો
- જગ્યાઓનું નામ અને શૈક્ષણિક લાયકાત
- વય મર્યાદા અને પસંદગી પ્રક્રિયા
- જિલ્લા મુજબ ખાલી જગ્યાઓની વિગત
- ઓનલાઈન અરજી કરવાની ડાયરેક્ટ લિંક
Gujarat Anganwadi Recruitment 2026 Apply Online કરવા માટે મહિલા ઉમેદવારોએ ‘e-Aaanganwadi’ પોર્ટલનો ઉપયોગ કરવાનો રહેશે. આ ભરતી સંપૂર્ણપણે મેરીટ આધારિત હોય છે, જેમાં કોઈ લેખિત પરીક્ષા લેવામાં આવતી નથી.
ભરતીની સંક્ષિપ્ત માહિતી (WCD Overview)
| વિભાગનું નામ | મહિલા અને બાળ વિકાસ વિભાગ (WCD) |
|---|---|
| કુલ જગ્યાઓ | ૨,૫૦૦ થી વધુ (અંદાજિત) |
| લાયકાત | ૧૦ પાસ / ૧૨ પાસ (પોસ્ટ મુજબ) |
| અરજીનો પ્રકાર | ઓનલાઈન (e-Aaanganwadi) |
શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા
- આંગણવાડી કાર્યકર: લઘુત્તમ ધોરણ ૧૨ પાસ અથવા તેને સમકક્ષ.
- આંગણવાડી તેડાગર: લઘુત્તમ ધોરણ ૧૦ પાસ.
- ઉંમર: ૧૮ થી ૩૩ વર્ષ (નિયમ મુજબ છૂટછાટ મળશે).
- ઉમેદવાર જે તે ગ્રામ્ય/વોર્ડ વિસ્તારના સ્થાનિક રહેવાસી હોવા જોઈએ.
મહત્વની લિંક્સ (Important Links)
ગુજરાતની દરેક ભરતીની માહિતી સૌથી પહેલા મેળવવા મુલાકાત લો: gujaratjobalert.in
Nice