Title: GSSSB Wireman Call Letter 2026: વાયરમેન ભરતીના કોલ લેટર જાહેર, અહીંથી કરો ડાઉનલોડ

GSSSB વાયરમેન (Class-3) કોલ લેટર ૨૦૨૬: પરીક્ષાની તારીખ અને હોલ ટિકિટ ડાઉનલોડ લિંક

⚡ ITI પાસ ઉમેદવારો માટે અપડેટ: વાયરમેન ભરતીની લેખિત પરીક્ષાના કોલ લેટર જાહેર

Gujarat Job Alert: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા જાહેરાત ક્રમાંક 384/2025-26 અંતર્ગત વાયરમેન, ક્લાસ-૩ ની જગ્યાઓ માટેની કોમ્પ્યુટર બેઝ્ડ ભરતી પરીક્ષા (CBRT) ની તારીખ જાહેર કરવામાં આવી છે. જે ઉમેદવારોએ આ ભરતી માટે ફોર્મ ભર્યા હતા, તેઓ હવે પોતાની હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકે છે.

પરીક્ષાનો કાર્યક્રમ અને વિગતો

  • પરીક્ષાની તારીખ: ૧૫ માર્ચ, ૨૦૨૬ (રવિવાર)
  • પરીક્ષાનો સમય: સવારે ૧૦:૦૦ થી ૧૨:૦૦ (રિપોર્ટિંગ ટાઈમ: ૦૯:૩૦ AM)
  • પરીક્ષા પદ્ધતિ: MCQ-CBRT (કોમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ)

કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરશો?

ઉમેદવારો OJAS ની સત્તાવાર વેબસાઈટ પર જઈને પોતાનો Confirmation Number અને જન્મ તારીખ નાખીને કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. પરીક્ષા કેન્દ્ર પર કોલ લેટરની પ્રિન્ટ અને અસલ ઓળખપત્ર સાથે રાખવું ફરજિયાત છે.

મહત્વની લિંક્સ ક્લિક કરો
Call Letter ડાઉનલોડ લિંક (OJAS) 📥 Download Now
GSSSB સત્તાવાર વેબસાઈટ 🌐 GSSSB Official

ભરતીની તમામ લેટેસ્ટ અપડેટ માટે મુલાકાત લો: gujaratjobalert.in

Leave a Comment