GSSSB ભરતી ૨૦૨૬: ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ ૨૬૬+ પોસ્ટ માટે નવી જાહેરાત
📢 ટૂંકી વિગત:
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા વિવિધ વિભાગોમાં ટેકનિકલ અને બિન-ટેકનિકલ જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતી દ્વારા ૨૬૬થી વધુ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
💼 સરકારી નોકરી મેળવવાની તૈયારી કરતા મિત્રો માટે નવી તક!
ખાલી જગ્યાઓની વિગતો
આ જાહેરાત અંતર્ગત નીચે મુજબની વિવિધ પોસ્ટ્સ પર ભરતી થવાની છે:
- જુનિયર આસિસ્ટન્ટ
- ટેકનિકલ આસિસ્ટન્ટ
- લેબોરેટરી આસિસ્ટન્ટ
- સરવેયર અને અન્ય પોસ્ટ
લાયકાત અને ફોર્મ ફી
- શૈક્ષણિક લાયકાત: પોસ્ટ મુજબ અલગ-અલગ (મોટાભાગે સ્નાતક અથવા ડિપ્લોમા/ITI જરૂરી).
- ઉંમર મર્યાદા: ૧૮ થી ૩૫ વર્ષ (નિયમ મુજબ છૂટછાટ મળશે).
- પરીક્ષા ફી: જનરલ કેટેગરી માટે રૂ. ૧૦૦/- અને અનામત વર્ગ માટે કોઈ ફી નથી.
પસંદગી પ્રક્રિયા
પસંદગી પ્રક્રિયા મુખ્યત્વે બે તબક્કામાં રહેશે: કોમ્પ્યુટર બેઝ્ડ રિક્રુટમેન્ટ ટેસ્ટ (CBRT) અને જો જરૂર હોય તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન. ઉમેદવારોએ OJAS ની વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
સચોટ માહિતી માટે હંમેશા મુલાકાત લો: gujaratjobalert.in