GSSSB MPHW Recruitment 2026 Apply Online: ૨૫૪ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની સીધી ભરતી
📢 હેલ્થ વિભાગમાં નવી તક:
GSSSB MPHW Recruitment 2026 Apply Online પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ૨૫૪ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW – Male) ની જગ્યાઓ માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતી ખાસ કરીને જેમણે હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કર્યો છે તેમના માટે સુવર્ણ તક છે.
આ આર્ટિકલની મુખ્ય વિગતો:
- GSSSB MPHW ભરતીની હાઈલાઈટ્સ
- શૈક્ષણિક લાયકાત (Sanitary Inspector/MPHW)
- ઉંમર મર્યાદા અને ફીની વિગત
- પગાર ધોરણ (Salary Details)
- ઓનલાઈન અરજી કરવાની લિંક
GSSSB MPHW Recruitment 2026 Apply Online કરવા માંગતા ઉમેદવારો માટે આ એક શ્રેષ્ઠ કાયમી નોકરીની તક છે. ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ આ જગ્યાઓ ભરવામાં આવશે. જે ઉમેદવારોએ ITI માંથી Health Sanitary Inspector નો કોર્સ કર્યો છે તેઓ આમાં અરજી કરી શકે છે.
ભરતીની સંપૂર્ણ વિગત (GSSSB MPHW 2026)
| સંસ્થાનું નામ | GSSSB (ગૌણ સેવા પસંદગી મંડળ) |
|---|---|
| પોસ્ટનું નામ | મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW – Male) |
| કુલ જગ્યાઓ | ૨૫૪ |
| છેલ્લી તારીખ | ૨૧-૦૩-૨૦૨૬ |
શૈક્ષણિક લાયકાત અને અનુભવ
- ઉમેદવારે માન્ય સંસ્થામાંથી ૧ વર્ષનો Multi-Purpose Health Worker (MPHW) કોર્સ અથવા Health Sanitary Inspector નો ડિપ્લોમા/ITI સર્ટિફિકેટ મેળવેલું હોવું જોઈએ.
- ઉમેદવાર પાસે ગુજરાતી, હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ.
- કોમ્પ્યુટરના બેઝિક જ્ઞાન અંગેનું સર્ટિફિકેટ હોવું જોઈએ.
પગાર ધોરણ (Salary)
GSSSB MPHW Recruitment 2026 Apply Online અંતર્ગત પસંદગી પામનાર ઉમેદવારોને ગુજરાત સરકારના નાણા વિભાગના ઠરાવ મુજબ શરૂઆતના ૫ વર્ષ માટે ફિક્સ પગાર મળવાપાત્ર થશે. ત્યારબાદ સંતોષકારક સેવા બાદ કાયમી પગાર ધોરણમાં સમાવેશ કરવામાં આવશે.
મહત્વની લિંક્સ (Important Links)
વધુ સરકારી નોકરીઓની માહિતી માટે: gujaratjobalert.in