GSSSB MPHW Recruitment 2026 Apply Online: ૨૫૪ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

GSSSB MPHW Recruitment 2026 Apply Online: ૨૫૪ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની સીધી ભરતી

📢 હેલ્થ વિભાગમાં નવી તક:

GSSSB MPHW Recruitment 2026 Apply Online પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ૨૫૪ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW – Male) ની જગ્યાઓ માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતી ખાસ કરીને જેમણે હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કર્યો છે તેમના માટે સુવર્ણ તક છે.

આ આર્ટિકલની મુખ્ય વિગતો:

  • GSSSB MPHW ભરતીની હાઈલાઈટ્સ
  • શૈક્ષણિક લાયકાત (Sanitary Inspector/MPHW)
  • ઉંમર મર્યાદા અને ફીની વિગત
  • પગાર ધોરણ (Salary Details)
  • ઓનલાઈન અરજી કરવાની લિંક

GSSSB MPHW Recruitment 2026 Apply Online કરવા માંગતા ઉમેદવારો માટે આ એક શ્રેષ્ઠ કાયમી નોકરીની તક છે. ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ આ જગ્યાઓ ભરવામાં આવશે. જે ઉમેદવારોએ ITI માંથી Health Sanitary Inspector નો કોર્સ કર્યો છે તેઓ આમાં અરજી કરી શકે છે.

ભરતીની સંપૂર્ણ વિગત (GSSSB MPHW 2026)

સંસ્થાનું નામGSSSB (ગૌણ સેવા પસંદગી મંડળ)
પોસ્ટનું નામમલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW – Male)
કુલ જગ્યાઓ૨૫૪
છેલ્લી તારીખ૨૧-૦૩-૨૦૨૬

શૈક્ષણિક લાયકાત અને અનુભવ

  • ઉમેદવારે માન્ય સંસ્થામાંથી ૧ વર્ષનો Multi-Purpose Health Worker (MPHW) કોર્સ અથવા Health Sanitary Inspector નો ડિપ્લોમા/ITI સર્ટિફિકેટ મેળવેલું હોવું જોઈએ.
  • ઉમેદવાર પાસે ગુજરાતી, હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ.
  • કોમ્પ્યુટરના બેઝિક જ્ઞાન અંગેનું સર્ટિફિકેટ હોવું જોઈએ.

પગાર ધોરણ (Salary)

GSSSB MPHW Recruitment 2026 Apply Online અંતર્ગત પસંદગી પામનાર ઉમેદવારોને ગુજરાત સરકારના નાણા વિભાગના ઠરાવ મુજબ શરૂઆતના ૫ વર્ષ માટે ફિક્સ પગાર મળવાપાત્ર થશે. ત્યારબાદ સંતોષકારક સેવા બાદ કાયમી પગાર ધોરણમાં સમાવેશ કરવામાં આવશે.

મહત્વની લિંક્સ (Important Links)

વિગતલિંક
ઓનલાઈન અરજી કરો (OJAS) 🌐 Apply Now
ઓફિશિયલ નોટિફિકેશન 📥 Download

વધુ સરકારી નોકરીઓની માહિતી માટે: gujaratjobalert.in

Leave a Comment