GSSSB CCE 2026 Update: ગૌણ સેવા ક્લાર્ક ભરતીમાં મોટો ખુલાસો, જગ્યાઓ વધીને 6550 થઈ

GSSSB CCE ક્લાર્ક ભરતી ૨૦૨૬: ઉમેદવારો માટે મોટી ખુશખબર, જગ્યાઓ વધી

🔥 બ્રેકિંગ ન્યૂઝ: ગૌણ સેવા મંડળે ક્લાર્ક અને હેડ ક્લાર્કની ખાલી જગ્યાઓમાં કર્યો મોટો વધારો

Gujarat Job Alert: ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરતા લાખો યુવાનો માટે આજે સૌથી મોટા અને સારા સમાચાર આવ્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા CCE (Combined Competitive Examination) અંતર્ગત ગ્રુપ-A અને ગ્રુપ-B ની જે ભરતી બહાર પાડવામાં આવી હતી, તેમાં સરકારે જગ્યાઓમાં ધરખમ વધારો કર્યો છે.

નવી જગ્યાઓ અને ફેરફારની વિગતો

  • જૂની કુલ જગ્યાઓ: ૫૩૭૦
  • નવી સુધારેલી જગ્યાઓ: ૬૫૫૦ (1100 થી વધુ જગ્યાઓ ઉમેરાઈ)
  • લાયકાત: ગ્રેજ્યુએટ (સ્નાતક) / ૧૨ પાસ (વિભાગ મુજબ અલગ અલગ).

ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવી

જગ્યાઓમાં વધારો થવાના કારણે, જે ઉમેદવારો અગાઉ ફોર્મ ભરવાનું ચૂકી ગયા હતા તેઓને ફરીથી તક આપવામાં આવી છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે. ઉમેદવારો OJAS ની સત્તાવાર વેબસાઇટ પરથી તરત જ અરજી કરી શકશે.

મહત્વની લિંક્સ ક્લિક કરો
નવું સુધારેલું નોટિફિકેશન ડાઉનલોડ કરો 📥 Download PDF
OJAS પર ઓનલાઈન ફોર્મ ભરો 📝 Apply Now

સચોટ માહિતી સૌથી પહેલા મેળવવા માટે જોતા રહો: gujaratjobalert.in

Leave a Comment