GSSSB CCE Recruitment 2026 | 6,650+ વિવિધ ક્લાર્ક અને સુપરવાઈઝર ભરતીની સંપૂર્ણ વિગતવાર માહિતી

GSSSB CCE ભરતી ૨૦૨૬: વિગતવાર માહિતી

(કુલ જગ્યાઓ: ૬,૬૫૦+ | છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે)

અમારી WhatsApp ચેનલમાં જોડાવો

(દરેક નવી ભરતીની માહિતી સીધી તમારા મોબાઈલમાં મેળવો)

Gujarat Job Alert: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા ગ્રુપ-A અને ગ્રુપ-B (વર્ગ-૩) માટેની ૬,૬૫૦ થી વધુ જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા ચાલુ છે. અહીં તેની સંપૂર્ણ વિગતો છે.

૧. ભરતીની વિગતો

પોસ્ટ જુનિયર ક્લાર્ક, રેવન્યુ ક્લાર્ક, હેડ ક્લાર્ક વગેરે.
લાયકાત સ્નાતક (કોઈપણ વિદ્યાશાખા)

૨. અગત્યની લિંક્સ

ગૂગલ પર સર્ચ કરો: હંમેશા સાચી અને સચોટ માહિતી માટે gujaratjobalert.in સર્ચ કરીને અમારી મુલાકાત લો.

Leave a Comment