GPSSB Recruitment 2026 | પંચાયત વિભાગમાં તલાટી અને જુનિયર ક્લાર્કની નવી ભરતીઓની જાહેરાત

ગુજરાત પંચાયત ભરતી ૨૦૨૬: નવી જાહેરાત

📢 ખાસ અપડેટ: પંચાયત વિભાગમાં વિવિધ કેડરની ખાલી જગ્યાઓ ભરવા માટેની પ્રક્રિયા શરૂ

Gujarat Job Alert: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) દ્વારા આગામી સમયમાં ગ્રામીણ કક્ષાએ વહીવટી પ્રક્રિયાને વધુ મજબૂત કરવા માટે તલાટી-કમ-મંત્રી, જુનિયર ક્લાર્ક, અને ગ્રામસેવક જેવી મહત્વની જગ્યાઓ પર ભરતી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

સંભવિત ખાલી જગ્યાઓની વિગત

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, પંચાયત વિભાગમાં નીચે મુજબની જગ્યાઓ માટે ભરતી આવી શકે છે:

  • તલાટી-કમ-મંત્રી: અંદાજિત ૨૫૦૦+ જગ્યાઓ
  • જુનિયર ક્લાર્ક: અંદાજિત ૧૮૦૦+ જગ્યાઓ
  • ગ્રામસેવક અને મુખ્ય સેવિકા: વિવિધ ખાલી જગ્યાઓ

લાયકાત અને વય મર્યાદા

પોસ્ટનું નામ શૈક્ષણિક લાયકાત વય મર્યાદા
તલાટી/ક્લાર્ક ૧૨ પાસ / સ્નાતક (નવા નિયમો મુજબ) ૧૮ થી ૩૬ વર્ષ

સિલેબસ અને જૂના પેપરની પીડીએફ માટે મુલાકાત લો: gujaratjobalert.in

Leave a Comment