અગ્નિવીર આર્મી પરીક્ષા 2026: અગાઉની પરીક્ષાઓમાં વારંવાર પૂછાતા ૫૦ સૌથી મહત્વપૂર્ણ પ્રશ્નો (IMP Questions)

અગ્નિવીર આર્મી પરીક્ષા 2026: અગાઉની પરીક્ષાઓમાં વારંવાર પૂછાતા ૫૦ સૌથી મહત્વપૂર્ણ પ્રશ્નો (IMP Questions)

🚨 ઉમેદવારો માટે અગત્યની નોંધ (Advance Update):

આ પોસ્ટ એક એડવાન્સ માહિતી છે. અગાઉની પરીક્ષાઓમાં વારંવાર પૂછાતા પ્રશ્નો અને જવાબો ઉમેદવારોને પરીક્ષાની તૈયારીમાં મદદ કરવા માટે મૂકવામાં આવી છે. હજુ ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થયું નથી. સત્તાવાર જાહેરાત આવ્યેથી આ પેજ પર લિંક અપડેટ કરવામાં આવશે.

🎖️ અગ્નિવીર ભરતીની તૈયારી માટે સૌથી મહત્વપૂર્ણ સ્ટડી મટિરિયલ તમારા ફોનમાં ફ્રીમાં મેળવવા માટે વેબસાઈટના ખૂણામાં આપેલા 🟢 લીલા રંગના WhatsApp બટન પર ક્લિક કરીને અમારી ચેનલમાં અત્યારે જ જોડાઈ જાવ!

Gujarat Job Alert: અગ્નિવીર આર્મી (Indian Army Agniveer) ભરતી પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે આ પોસ્ટ સૌથી મહત્વપૂર્ણ છે. આર્મી GD, ટ્રેડ્સમેન, ક્લાર્ક, અને અન્ય ટેકનિકલ પરીક્ષાઓમાં વારંવાર પૂછાતા પ્રશ્નો અને જવાબો અહીં આપવામાં આવ્યા છે. આ પ્રશ્નો અગાઉની પરીક્ષાઓમાંથી લેવામાં આવ્યા છે, જેથી તમે તેની તૈયારી કરીને તમારા સ્કોર સુધારી શકો છો.

અગ્નિવીર આર્મી પરીક્ષામાં વારંવાર પૂછાતા ૫૦ સૌથી મહત્વપૂર્ણ પ્રશ્નો

🟢 સામાન્ય જ્ઞાન (General Knowledge)

  1. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? – ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
  2. ભારતના હાલના સંરક્ષણ મંત્રી કોણ છે? – રાજનાથ સિંહ
  3. ‘જય જવાન, જય કિસાન’ નો નારો કોણે આપ્યો હતો? – લાલ બહાદુર શાસ્ત્રી
  4. ભારતની સૌથી લાંબી નદી કઈ છે? – ગંગા નદી
  5. રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ ના રચયિતા કોણ છે? – બંકિમચંદ્ર ચેટર્જી
  6. ‘ડિસ્કવરી ઓફ ઇન્ડિયા’ પુસ્તક કોણે લખ્યું છે? – જવાહરલાલ નેહરુ
  7. મસાલાઓનો બગીચો કયા રાજ્યને કહેવાય છે? – કેરળ
  8. સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે? – ગુરુ
  9. ભારતનું રાષ્ટ્રીય ફૂલ કયું છે? – કમળ
  10. ગેટવે ઓફ ઇન્ડિયા ક્યાં આવેલું છે? – મુંબઈ
  11. ભારતીય આર્મી દિવસ ક્યારે ઉજવાય છે? – ૧૫ જાન્યુઆરી
  12. ‘કરો યા મરો’ નો નારો કોણે આપ્યો હતો? – મહાત્મા ગાંધી
  13. પૃથ્વી પરનો સૌથી ઊંડો મહાસાગર કયો છે? – પેસિફિક મહાસાગર
  14. અયોધ્યા કઈ નદીના કિનારે આવેલું છે? – સરયૂ નદી
  15. હલ્દીઘાટીનું યુદ્ધ ક્યારે લડાયું હતું? – ૧૫૭૬
  16. ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન કયું છે? – ભારત રત્ન
  17. કારગિલ યુદ્ધ કયા વર્ષમાં થયું હતું? – ૧૯૯૯
  18. ‘જય હિંદ’ નો નારો કોણે આપ્યો? – સુભાષચંદ્ર બોઝ
  19. કાઝીરંગા નેશનલ પાર્ક કયા રાજ્યમાં છે? – આસામ
  20. ગુજરાતનું પાટનગર કયું છે? – ગાંધીનગર

🧪 સામાન્ય વિજ્ઞાન (General Science)

  1. લોહીનો લાલ રંગ શેના કારણે હોય છે? – હિમોગ્લોબીન
  2. મનુષ્યના શરીરમાં કેટલા હાડકાં હોય છે? – ૨૦૬
  3. પાણીનું રાસાયણિક સૂત્ર શું છે? – H2O
  4. બરફનું ગલનબિંદુ કેટલું હોય છે? – 0°C
  5. વિટામિન C ની ઉણપથી કયો રોગ થાય છે? – સ્કરવી (Scurvy)
  6. કયો વાયુ સૌથી હલકો છે? – હાઈડ્રોજન
  7. વિદ્યુત પ્રવાહનો એકમ શું છે? – એમ્પીયર (Ampere)
  8. સૂર્યપ્રકાશમાંથી કયું વિટામિન મળે છે? – વિટામિન D
  9. દૂધની શુદ્ધતા માપવા કયા સાધનનો ઉપયોગ થાય છે? – લેક્ટોમીટર
  10. શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય છે? – ૨૪ કેરેટ
  11. પેનિસિલિનની શોધ કોણે કરી હતી? – એલેક્ઝાન્ડર ફ્લેમિંગ
  12. કયા રક્તજૂથને ‘સર્વદાતા’ કહેવાય છે? – O નેગેટિવ (O-)
  13. હવામાં ઓક્સિજનનું પ્રમાણ કેટલા ટકા છે? – ૨૧%
  14. માછલી શેના દ્વારા શ્વાસ લે છે? – ચૂઈ (Gills) દ્વારા
  15. કયા ગ્રહને ‘લાલ ગ્રહ’ કહેવાય છે? – મંગળ (Mars)
  16. ધ્વનિની ગતિ સૌથી વધુ શેમાં હોય છે? – ઘન પદાર્થમાં (સ્ટીલમાં)
  17. ઇલેક્ટ્રિક બલ્બમાં કયો વાયુ ભરવામાં આવે છે? – આર્ગોન
  18. પાંદડાનો લીલો રંગ શેના લીધે હોય છે? – ક્લોરોફિલ
  19. બળ (Force) નો SI એકમ શું છે? – ન્યૂટન
  20. પૃથ્વી પરનો સૌથી કઠણ પદાર્થ કયો છે? – હીરો (Diamond)

🎖️ સંરક્ષણ અને રમત-ગમત (Defence & Sports)

  1. NCC ની સ્થાપના ક્યારે થઈ હતી? – ૧૯૪૮
  2. ભારતીય વાયુસેના (Air Force) દિવસ ક્યારે મનાવાય છે? – ૮ ઓક્ટોબર
  3. ભારતીય નૌસેના (Navy) દિવસ ક્યારે મનાવાય છે? – ૪ ડિસેમ્બર
  4. નીરજ ચોપરા કઈ રમત સાથે સંકળાયેલા છે? – જવેલિન થ્રો (ભાલા ફેંક)
  5. ઓલિમ્પિક રમતો દર કેટલા વર્ષે યોજાય છે? – ૪ વર્ષે
  6. ક્રિકેટની એક ટીમમાં કેટલા ખેલાડીઓ હોય છે? – ૧૧
  7. ‘અર્જુન એવોર્ડ’ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? – રમત-ગમત
  8. ભારતના પ્રથમ ફિલ્ડ માર્શલ કોણ હતા? – સામ માણેકશો
  9. રાષ્ટ્રીય સંરક્ષણ અકાદમી (NDA) ક્યાં આવેલી છે? – ખડકવાસલા (પુણે)
  10. ઈન્ડિયન મિલિટરી એકેડમી (IMA) ક્યાં આવેલી છે? – દેહરાદૂન

📱 રોજ નવી નોકરીની માહિતી મેળવો!

રોજ નવી નોકરીની માહિતી અને સ્ટડી મટિરિયલ તમારા ફોનમાં ફ્રીમાં મેળવવા માટે વેબસાઈટના ખૂણામાં આપેલા 🟢 લીલા રંગના WhatsApp બટન પર ક્લિક કરીને અમારી ચેનલમાં અત્યારે જ જોડાઈ જાવ!

અગ્નિવીર આર્મી ભરતીની 100% સાચી અને સચોટ માહિતી માટે જોતા રહો: gujaratjobalert.in

Leave a Comment