ગુજરાત હાઈકોર્ટ ભરતી ૨૦૨૬: નવી નોટિફિકેશન જાહેર
⚖️ ખાસ તક: હાઈકોર્ટ અને જિલ્લા અદાલતોમાં વિવિધ કેડરની જગ્યાઓ માટે ભરતી
Gujarat Job Alert: ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્યની વિવિધ જિલ્લા અદાલતો અને હાઈકોર્ટ સંકુલમાં ખાલી પડેલી પ્યુન (Peon), આસિસ્ટન્ટ (Assistant) અને ડ્રાઈવર જેવી જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા ખૂબ જ પારદર્શક અને સમયસર પૂર્ણ કરવામાં આવશે.
ખાલી જગ્યાઓની વિગત (સંભવિત)
- પ્યુન (વર્ગ-૪): અંદાજિત ૧૨૦૦+ જગ્યાઓ
- આસિસ્ટન્ટ (વર્ગ-૩): અંદાજિત ૮૦૦+ જગ્યાઓ
- ડ્રાઈવર અને અન્ય ટેકનિકલ સ્ટાફ: વિવિધ ખાલી જગ્યાઓ
લાયકાત અને પગાર ધોરણ
બધી જ ભરતીઓની પીડીએફ ડાઉનલોડ કરવા માટે: gujaratjobalert.in