GSRTC Helper Recruitment 2026: એસ.ટી. નિગમમાં હેલ્પરની ૨૯૭ જગ્યાઓ માટે ભરતી, જાણો લાયકાત અને ફોર્મ ભરવાની રીત

GSRTC હેલ્પર ભરતી ૨૦૨૬: ૨૯૭ જગ્યાઓ માટે અરજી શરૂ

🚌 ITI પાસ ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની મોટી તક

Gujarat Job Alert: ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મિકેનિકલ વિભાગમાં હેલ્પર (Helper) ની ખાલી જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતી વિવિધ ટ્રેડ જેવા કે મોટર મિકેનિક, ઈલેક્ટ્રિશિયન, અને બોડી ફિટર માટે કરવામાં આવશે.

ભરતીની ટૂંકી વિગત

  • કુલ જગ્યાઓ: ૨૯૭
  • લાયકાત: ITI (સંબંધિત ટ્રેડ) પાસ
  • પગાર ધોરણ: નિગમના ધારાધોરણ મુજબ ફિક્સ પગાર
  • અરજી કરવાની છેલ્લી તારીખ: ૧૨ માર્ચ, ૨૦૨૬

વય મર્યાદા અને ફી

ઉમેદવારની ઉંમર ૧૮ થી ૩૪ વર્ષની વચ્ચે હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને સરકારી નિયમો મુજબ છૂટછાટ મળવાપાત્ર રહેશે. અરજી ફીની વિગતવાર માહિતી OJAS પોર્ટલ પરથી મેળવી શકાશે.

મહત્વની લિંક્સ ક્લિક કરો
ઓનલાઈન અરજી કરો Apply Link
સત્તાવાર નોટિફિકેશન PDF ડાઉનલોડ

સાચી અને સચોટ માહિતી માટે મુલાકાત લો: gujaratjobalert.in

Leave a Comment